QUOTES ON #હાઈકુ

#હાઈકુ quotes

Trending | Latest
31 OCT 2020 AT 8:47

વારસો વેચ્યો
જમીન મિલ્કત નો
માં - બાપ નું શું?
સામે છે ઊભો
સવાલ તે અઘરો
જવાબદારી
શિરે કોન ઉપાડે..?
હું સાચવીશ..
બોલશે કોણ?
વડીલ છે રાહ માં.....
રાખ્યા છે વારા
છ મહિના છે તારા
બાકી ના મારા
વસમી વેળા
કરે શું ફરિયાદ
સંતાન માટે....


-


16 MAR 2019 AT 10:05

"ત્રાસવાદી" નહીં..!
સાહેબ, હું તો ફક્ત છું,
એક "પ્રાસવાદી"..!

-


18 MAY 2021 AT 20:55

ફળે ના સાથ,
ઉતારને ચઢાવ,
એ ફરિયાદ!

-


24 NOV 2020 AT 22:56

તારા નામ ની
ઓઢીમેં તો ઓઢણી
તારી સંગાથે
લાગી ચાલવા
માવતર ને ભૂલી
ઉંબરો મૂકી
તારા ભરોસે
તારા બનશે મારા
હું બસ ચાહું
હર કદમ
વિશ્વાસ સાથે સાથ
આપી શકીશ..?

-


19 MAR 2019 AT 18:27

Paid Content

-



હોય દીકરી
પિતાની કમજોરી,
તાકાત બંને.

-


10 AUG 2020 AT 9:25

મૃદુ સ્વભાવ
સાદગી ની મૂરત
સૌના પ્રિય એ

શ્રેષ્ઠ લેખિકા
મનમોહક સ્મિત
દિલ ઉદાર

શ્રેષ્ઠ રચના
તો એમની કલમે
આલેખાયેલ

આજના દિને
લાડકા બેના "જાગુ"
ને શુભેચ્છાઓ

-


26 OCT 2019 AT 21:45

યાદ આવે છે,
વિતાવેલી એ પળો
સાજન સાથે...

-


25 APR 2019 AT 19:06

"સપના મારા
તેમાં હાજરી તારી
કલ્પના મારી"!!!

-


31 MAY 2021 AT 13:37

લલાટે લખ્યું
ભાગ્ય, કર્મ થકી જ
છે હસ્તરેખા

મૌન છે ભાગ્ય,
જ્યાં સતત કર્મથી
મળે શુભેચ્છા

ભાગ્ય શા કાજે,
જો ખિલવાં કર્મની
હોય અપેક્ષા

હિંમત દેન
ઇશની, તો ભાગ્યની
શાને પ્રતીક્ષા

-