Upload Video

#momdad

282 quotes

YourQuote
YourQuote
રહેવાય છે એના વગર, 
જીવાય છે એના વગર, 
પણ ના જોવાય આ દુનિયા એના વગર,
એને જ કહેવાય છે  "મા-બાપ", 
તો કેમ એને દુઃખી કરીયે, 
રેહીયે સાથે હળીમળી ને, 
એને જ સાચું સુખ ગણીને.

for#momdad#secondquote