QUOTES ON #LIKE

#like quotes

Trending | Latest
AN HOUR AGO

તારાં પર મારો કોઈ હક ના હોવાં છતાં પણ,
તારી આત્માને સ્પર્શવાનો અનેરો આનંદ આપી દીધો.

-


6 HOURS AGO

મિસ યુ કહીને સાથ છોડનાર આ દુનિયામાં હજારો મળે છે,

જે વીથ યુ ના કહીને સાથ નિભાવી જાણે હજારોમાં એ તું છે..

-


7 HOURS AGO

સ્નેહનો પત્ર લખવા માટે તો ઘણું લખી શકાય,
પણ,જે કોરાં પત્રમાં લાગણીઓની વર્ષા સમજે છે એ જ તું..

-


7 HOURS AGO

तुम्हारी आंखों में झांकने पर मुझे दिखता है
अपने घर का छोटा-सा आंगन!!!

-


14 HOURS AGO

जाने अनजाने में किसी मोड़ पर हमसे यूं टकरा जाना
पर किसी न किसी बहाने हमसे हर रोज मिलना

-


24 APR AT 19:42

Your Words Matter

-



Rule No 29:- Remember Smart work always comes after Hard work!!!!

-


24 APR AT 17:33

मेरे लाइफ मेरा स्टाइल।
सब पूछते आप सिंगल हो क्या ।
उस समय ऐसा फील होता है।
जैसे धरती पर अकेले हम ही है ।

-


24 APR AT 17:30

कैसे ना हो इश्क़ उनकी सादगी पर,
ख़फा हैं हमसे मगर करीब बैठे हैं!!!

-


24 APR AT 15:25

કેટલું પ્યારું લાગે છે કે, જ્યારે આપણાં શબ્દો કોઈ બીજાં પાસે સાંભળીએ છીએ;

એ ત્યાં જ શક્ય બને છે કે, જ્યાં સ્નેહ વ્યક્ત કરવાં શબ્દોની નહિ પણ અહેસાસની જરૂર હોય છે.

-