16 JUL 2018 AT 14:04

આપણે માનીએ છીએ કે બધા દરવાજા બંધ થઈ ગયા છે, પણ દરેક બંધ દરવાજાને તાળું હોવું જરૂરી નથી.

ફક્ત આપણા ટકોરા મારવાની રાહ જોવાતી હોય છે.

- Sapan