મસ્ત મુસાફિર   (મસ્ત મુસાફિર)
175 Followers · 193 Following

Joined 18 April 2018


Joined 18 April 2018

સમય ને સાથે સમયે ચાલો..

રૂડી દુનિયા પ્રેમથી મ્હાલો..

-



સપના અધૂરા રહે એને જ પ્રેમ કહે છે..

થાય પુરા સપના એને ક્યાં કોઈ ચાહે છે..

-



છોડ યાર એ બધી વાતો..

મને તો સાચો પ્રભુ સાથે નાતો...

મસ્ત મુસાફિર

-




માર ખાધા બોવ બાપના..અમે તોય ઝપતા નહિ ઘડીક પણ તાપના...

બાળપણ કેવુ મજાનું અરમાન કેવા સજાવતા આપના...
અમે માર ખાધા બોવ બાપના.

લાગતું જરાય નહિ માઠું ..ભલે માર ખાય તૂટી જાતું ઠાઠું...
રોજ એકવાર ઝગડવાનું રાખતા..
પછી માર બોવ ખાતા બાપના...

વળગણ કેનું કેટલું ત્યારે કઈ ખબર નહિ..ભેગા રહેતા ત્યારે કઈ અસર નઈ.. દૂર થઈ સગા ભાઈથી પણ ભાઈબંધ વ્હાલા લાગતા...
અમે માર બોવ ખાધા બાપના...

-



કામ કરી અવળા જે કુળને લજવે..

વાત વાતમાં એ બધાને પજવે..

એને કેમ જોખવો સત્યના ત્રાજવે..

-



तेरे ऐ अश्रु हमे भिगो देता है।।

तू खुश रहो ऐ हमारा समजोता है।।

-



तेरे सपने देखकर हम तुझमे खो गए।।

सम्भाला अपने आपको फिरभी नींदमें सो गए।।

-



सोचना क्या हम तो तेरे हो गये।।

तेरी हर अदा पे हम सबकुछ छोड़ गये।।

-




રાહ દેખતે દેખતે કાન્હા તુમ્હારે હો ગયે..

નામ લેતે હી તેરા તુજ મેં ખો ગયે...

-



એતો એને જોઈ આંખો ભરાણી, તને ગળે વળગવાનું કોણે કીધું હતું...

હર વાત ગમતી હર દિલને નમતી, તારી આવડતમાં તું અટવાણી, તને ગળે વળગવાનું કોણે કીધું હતું..

હાથ જોડી તું મનાવે, મારા ગુના તારામા ગણાવે, તોય તું જુનવાણી... તને સાવ આમ ગળે વળગવાનું કોણે કીધું હતું....

પાલવ તારો ખેંચુ બોવ તને પોતાની જાણી,આમ તને પણ ખબર ક્યાં કોના ઘરના ભરવા પાણી...તને ગળે વળગવાનું કોણે કીધું હતું...

વીત્યો વખત જાણે નદીઓ સુકાણી, તોય તું ના ભુલાણી ..
તને સાવ ગળે વળગવાનું કોણે કીધું હતું...

મસ્ત મુસાફિર ઘણો જુનવાણી, માયા આમજ મેલાણી..હવે તો કે તને ગળે વળગવાનું કોણે કીધું હતું..

-


Fetching મસ્ત મુસાફિર Quotes