Meet Chavda   (Mittalkumar chavda✍)
1.6k Followers · 3.2k Following

Wish mee.. 12nov
Insta.mitalchavda07
Joined 7 April 2018


Wish mee.. 12nov
Insta.mitalchavda07
Joined 7 April 2018
9 JUL 2023 AT 20:17

મચાવે છે હૃદય પર કહેર,
જ્યારે ચલાવે તિર એના નેણ ની ટહેર.
જીવવા છતાં મરેલો હું, પછી ભલે તેનું સ્પર્શવું જાણે હોય ઝહેર ,મારા માટે તો એજ મારુ ગુલ- મહેર....

-


24 MAY 2023 AT 18:20

के तुम भी काबिल हो ,काबिल होने के लिए औरो की तरह ।।

-


9 APR 2023 AT 23:04

ના કોઈ સમજે મૌન મારુ.
રડે ના આંખો મારી, તોપણ આંસુ વહે એકધારું.
કરી કોશિશ મનાવવાની મેં મને,
કશી ખબર ના પડી તોપણ કે કોણ મારુ?
કોણ જાણે કોઈ કેમ ના સમજે મૌન મારુ ?
બસ, હું એકલો ને એકલું મૌન મારુ......


-


11 DEC 2022 AT 12:24

જોવોને,
જીવન જીવવાની તલપમાં
જીવન ખોઇ બેઠો...

-


5 AUG 2022 AT 9:24

કાયમ રે, તું તારી વાતો પર,
જો કાયમ રહેવાય....

-


10 JUL 2022 AT 16:06

પ્રિય...
તું ન બનવા ચાહતી હો પ્રેમ મારો,
તો રહેવા દે........!
મને પણ શોખ નથી..

-


30 JUN 2022 AT 13:47

होने लगे अगर शाम तेरी जिंदगी की तो बता देना।
में नई सुबह होकर आऊंगा शाम ढलने से पेहले ।।

-


17 JUN 2022 AT 23:51

નથી કરવી સંબંધમાં કોઈને બાદબાકી કે ભાંગાકાર, બધાને સંબંધમાં વત્તા જોઈએ.
ના દેખી શકે જે કોઈને આગેવાન,
બોલો ઇર્ષાળુને સત્તા જોઈએ..
તું કોણ ને હું કોણ,
તારું જે થવું હોય તે થાય,
એવી શ્રેણીના લોકોને તો સંબંધમાં પણ માલ મત્તા જોઈએ..
જેની ઈજ્જત બે કોડીની અને હાથમાં 52 પત્તા જોઈએ..

-


29 MAY 2022 AT 14:34

थोड़ा सा तो इंतज़ार कर लेते ।
जी भर के ना सही....!
थोड़ा सा तो हम पर मर लेते ।।।

-


29 MAY 2022 AT 14:26

वो शख्स में ही हु,
जिसे तुम सोच रही हो ।।

-


Fetching Meet Chavda Quotes